તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Do Not Give Bail To Dolly Patel As Evidence Against Him Police 024534

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોલી પટેલ સામે પુરાવા હોવાથી જામીન ન આપો : પોલીસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાની કરોડોની જમીનના અસલ દસ્તાવેજોની ફાઇલ હાઇકોર્ટમાંથી ગુમ કરવાના કેસમાં આરોપી ડોલી પટેલ સામે પ્રથમદર્શનીય પુરાવો હોઇ જામીન નહીં આપવા પોલીસે સેશન્સ કોર્ટમાં સોગંદનામું કર્યું છે. સેશન્સ કોર્ટે આ જામીન અરજીની વધુ સુનાવણી સોમવારે હાથ ધરશે.

આરોપી ડોલી પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જામીન અરજીનો વિરોધ કરતા તપાસ અધિકારીએ કરેલા સોગંદનામા દ્વારા હાઇકોર્ટમાંથી અસલ દસ્તાવેજોની ગુમ થયેલી ફાઇલના ગંભીર ગુનામાં આરોપી સંડોવાયેલી છે આથી તેની જામીન અરજી ફગાવી દેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો