તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસ્ટ્રીક્ટ સિલેક્શન ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ ડિસ્ટ્રીક્ટ અન્ડર-13 (ઓપન અને ગર્લ્સ) સિલેક્શન ફોર સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2020 આ ટૂર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસીએશન દ્વારા ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસોસીએશનના નેજા હેઠળ થવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટ ફક્ત અમદાવાદના ખેલાડીઓ માટે જ છે. આ ટૂર્નામેન્ટનું આયોજન નવકાર પબ્લિક સ્કૂલ, ગુલબાઈ ટેકરા, આંબાવાડી, અમદાવાદ ખાતે થશે જેમાં અમદાવાદના અંદાજીત ૧૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેવા આવશે. પ્રથમ રાઉન્ડ 19 જાન્યુઆરીએ સવારે 9 વાગે શરૂ થશે. પ્રથમ બે વિજેતા ખેલાડીઓ સ્ટેટ ટૂર્નામેન્ટ કે જે અમદાવાદ ખાતે રમાનાર છે તેમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો