નરોડામાં રિક્ષાએ ટક્કર મારતા આધેડનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ | મેમ્કો લક્ષ્મીપુરાની ચાલીમાં રહેતા કિરીટ દેવડા (ઉં.વ.51) મંગળવારે નરોડા ફ્રૂટ માર્કેટ પાસેથી પસાર થતા હતા ત્યારે એક રિક્ષાચાલક તેમને ટક્કર મારી ભાગી ગયો હતો. ટક્કર વાગતા તેમને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કિરીટભાઈના ભત્રીજા વિશાલસિંહે રિક્ષાચાલક સામે ઈ ટ્રાફિકમાં ફરિયાદ નોંધાવી છે.
અન્ય સમાચારો પણ છે...