તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયર-દેરાણીનો ભાભીને ચપ્પુ મારવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેમ્કો આંબેડકરનગર લાઈનમાં અખિલેશ રામનરેશ ગુપ્તા પત્ની કંચનબહેન અને દીકરા શેખર સાથે રહે છે. જ્યારે તેમના મકાનના નીચેના માળમાં અખિલેશનો નાનો ભાઇ અલ્કેશ પત્ની રાધા સાથે રહે છે. રવિવારે ભત્રીજાને દુકાને લઇ જવા જેવી નજીવી બાબતે દિયર ભાભી વચ્ચે ઝઘડો થતાં દિયર અલ્કેશ અને દેરાણી રાધાએ ઘરમાં ઘૂસી કંચનબેનને માર મારી ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો. કંચનબેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો