તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Customs At The Airport Captured Gold Worth Rs 65 Lakh In 2 Days 024548

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ પર કસ્ટમે 2 દિવસમાં રૂ.65 લાખનું સોનું પકડી પાડ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેન્કોકથી આવતી ફ્લાઇટમાં પેસેન્જર પાસે સોનું હોવાની માહિતી મળતાં એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. જેમાં તપાસ કરતા તેમની પાસેથી રૂ. 10.50 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. ત્યારે જ દોહાથી આવતી ફ્લાઇટમાં એક મહિલા સોનું લઇને આવતી હોવાની જાણ થતાં તપાસ કરતા મહિલા પાસેથી રૂ.7.50 લાખના સોનાના દાગીના મળ્યા હતા. જ્યારે 24મીએ દુબઇથી આવતી એક મહિલાને ઝડપી તેની પાસેથી 47 લાખનું કાચું સોનું કબજે કરાયું હતું. કસ્ટમ વિભાગે બે દિવસમાં કુલ રૂ. 65 લાખનું દાણચોરીનું સોનું ઝડપી પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો