તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતરાઈએ બળાત્કાર ગુજાર્યો, બાળક જન્મતા ભાંડો ફૂટ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાહીબાગમાં રહેતી સગીરા સાથે સગા મામાના પરિણીત દીકરાએ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ લઇ જવાઈ હતી, જ્યાં બાળકનો જન્મ થતાં તેની સાથે મામાના દીકરાએ બળાત્કાર કર્યાની હકીકત સામે આવતા સગીરાના પિતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શાહીબાગમાં રહેતી સગીરાને 25 ફ્રેબુઆરીએ પેટમાં દુખતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીએ દીકરાને જન્મ આપ્યો હતો. માતાએ આ અંગે પૂછતા મામાના દીકરાએ બળાત્કાર ગુજાર્યાનું જણાવ્યું હતું. આ અંગે સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતરાઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો