તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાના ભરતી મેળા માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકામાં આવેલી એન ડી એચ હાઈસ્કૂલમાં 12 મેથી 21મે દરમિયાન લશ્કરી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોને જરૂરી વિગતો, માહિતી મેળવવી હોય તો નજીકની રોજગાર કચેરીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે. અમદાવાદ રોજગાર કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હેલ્પ લાઈન નંબર 9426319746 પર અથવા તો એઆરઓ, જામનગર નંબર 02882550346 ઉપરથી માહિતી પ્રાપ્ત કરી શકશે. આ ભરતી મેળા માટે 13 માર્ચથી 26 એપ્રિલ સુધીમાં જામનગર, પોરબંદર, અમરેલી વગેરે જિલ્લાના યુવાનો જોડાઈ શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો