તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં 27મીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની આગામી 28એ યોજાનારી બેઠકમાં તા. 27એ અમદાવાદમાં કોંગ્રેસના ટોચના નેતાઓ આવી જશે. લોકસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ, અહેમદ પટેલ, આનંદ શર્મા,મુકુલ વાસનિક, કે.સી.વેણુગોપાલ,અંબિકા સોની, ગુલાબનબી આઝાદ, એ.કે.એન્ટોની, રઘુવીર મીના, કુમારી શૈલજા, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇ, કેરલના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડી બુધવારે સાંજે ગુજરાતમાં આવી જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો