તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના વેપારી વિરુદ્ધ સુરતમાં છેતરપિંડીની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના રાકેશ અરવિંદ શિરોયા એસી સેલ્સ-સર્વિસનું કામ કરે છે. તેઓએ અમદાવાદના હેપી કુલિંગ સિસ્ટમ પાસેથી એસી ખરીદવા માટે 42.75 લાખ રૂપિયા આપ્યા હતા. તેની સામે અમદાવાદથી માત્ર 125 એસી આવ્યા હતા. તેની કિંમત 28 લાખ રૂપિયા થાય છે. બાકીના એસી ત્યાંથી મોકલ્યા નહતા. તેમજ બાકીના 14.75 લાખ રૂપિયા પણ હેપી કુલિંગ સિસ્ટમના રાહુલ હરેશ કામદારે પરત આપ્યા નહતા.રાકેશ શિરોયાએ રાહુલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...