તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોખરાની હોટેલમાં તોડફોડ કરનાર યુવકો સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખોખરામાં એક હોટલના માલિક સાથે યુવકની બોલાચાલી થતા તેણે 3 મિત્ર સાથે મળી હોટલમાં તોડફોડ કરી તેના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે હોટલના કર્મચારીઓએ તમામ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગુરુવારે રાત્રે હોટલમાં જયવીરસિંઘને મિત્ર મોનુ સાથે બોલાચાલી થઈ હતી. જોકે, હોટલના સ્ટાફ વચ્ચે પડી તેમને અલગ કર્યા હતા. જેથી આ બાબતની અદાવત રાખી શુક્રવારે સાંજના પાંચ વાગ્યે મોનુ તેના ત્રણ માણસો સાથે બાઈક પર હોટલે આવ્યો હતો અને ‘ક્યાં ગયો તારો શેઠ’ તેમ કહીને ગાળો બોલી ઝઘડો કરવા લગ્યો હતો. આ ઉપરાંત હોટલ બહારના ટેબલ ખુરશીને તોડી, કરીયાણનો સામાન ઢોળી નાખ્યો હતો. આ અંગે હોટેલ માલિક દીપકસિંહ સોલંકીએ મોનુ અને તેની સાથના 3 યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

મિત્રોને બોલાવી હોટેલ માલિકને ધમકી આપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો