તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટીના જ્યોતિષને દુબઈમાં આઇકોનિક એવોર્ડ એનાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદના લલિત સાહિત્ય રુદ્રાક્ષ કેન્દ્રના ડાયરેક્ટર કંદર્પ મોદીને હાલમાં દુબઈમાં ઇન્ટરનેશનલ આઇકોનિક એવોર્ડ એનાયત થયો હતો. દુબઈના શેખ અલ મુહમદ બિન કાસીમ દોઉબી અને નાગપુરની જ્યોતિષ વિદ્યાપીઠના ફાઉન્ડર ભૂપેશ ગાડગેના એવૉડ હસ્તે એનાયત કરાયો હતો. કંદર્પ કે મોદી પાછલા 11 વર્ષથી જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે. તેમણે નાગપુરની જ્યોતિષ વિદ્યાપીઠમાંથી ડોક્ટરેટ મેળવ્યું છે. દુબઈમાં તેઓએ પેનલ સાથે એસ્ટ્રોલોજીના વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો