તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટીનો ભાવિશ સ્કૂલ ગેમ્સની કરાટેમાં સિલ્વર મેડલ જીત્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં પંજાબના અમૃતસર ખાતે યોજાયેલી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની નેશનલ લેવલની કરાટે સ્પર્ધામાં સિટીના ભાવિશ હિરાનંદાણીએ સિલ્વર મેડલ મેળવ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં ભાવિશે ઓપન કેટેગરીની વેઇટ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ભાવિશે છેલ્લાં બે વર્ષથી સતત સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ઉપરાંત આ વર્ષે તેણે ખેલ મહાકુંભમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...