તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષા જળવાઇ રહે તે માટે શહેર કમિશનરે મીટિંગ યોજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર એ.કે.સિંઘની સૂચનાથી ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ અધિક પોલીસ કમિશનર જે.આર.મોથલિયાની અધ્યક્ષતામાં ક્રાઈમ બ્રાંચમાં બુધવારે મિટિંગ યોજાઇ હતી.

જેમાં અમદાવાદ જિલ્લા ડીએસપી, ગાંધીનગર જિલ્લા ડીએસપી, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી, સાઈબર ક્રાઈમના ડીસીપી તેમજ એસઓજીના ડીસીપી હાજર રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે માટે તમામ પગલાં લેવા તેમજ તમામ અધિકારીઓ વચ્ચે કો ઓર્ડિનેશન રહે તે મુદ્દાઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો