તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીટા સોલ્યૂશન્સે MSME માટે AIથી સજ્જ શ્રેણી રજૂ કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ| આઇ.ટી કંપની સીટા સોલ્યૂસન્સે MSME માટે આર્ટિફિસિયલ ઇન્ટેલિજેન્સથી સજ્જ 365cloud ERP સોલ્યૂશન્સની શ્રેણી રજૂ કરી છે. સેક્ટરના યુનિટ તેમના જૂના ERP સોલ્યૂશન્સના સ્થાને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સથી સજ્જ ERP સોલ્યૂશન્સ ઉપયોગમાં લઇ શકે છે. સોફ્ટવેર યુઝર્સ ફ્રેન્ડલી અને ERP સોલ્યૂશન્સ જેવાકે SAP, Telly જેવા જ ગુણવત્તા યુક્ત હોવા સાથે ઉપભોક્તાની જરૂરિયાત પ્રમાણે સુધારા વધારા કરી શકશે.
અન્ય સમાચારો પણ છે...