CIS માન્યતા ન ધરાવતી વસ્તુઓને બંદર પર સ્ક્રેપ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાણિજ્ય અને મંત્રાલયની સૂચનાને પગલે ડિરેક્ટોરેટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા નોટિફિકેશન કરાયું છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં રજિસ્ટર્ડ ન હોય તેવા આયાતકાર દ્વારા આયાત કરનારી ઇલેકટ્રોનિકસ ચીજવસ્તુઓ આયાત વખતે જ સ્ક્રેપ કરી નાખવામાં આવશે. જો ઇલેકટ્રોનિક બીઆઇએસમાં રજિસ્ટર્ડ ન હોય તો તેવી ચીજોની આયાત પર પ્રતિબંધિત કરાઇ છે. આવા કન્સાઇનમેન્ટ માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીની એકઝેમ્પ્શન લેટર લીધો હોવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...