તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિમનભાઇ બ્રિજ પહોળો કરવા માટે સરવે કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી ગાંધીનગર જતાં આર.ટી.ઓ સર્કલ પર ટ્રાફિકનું ભારણ વધુ હોય ચિમનભાઇ બ્રિજ પર ગાંધીનગરથી આવતા ટ્રાફિકને સીધા સુભાષબ્રિજ સર્કલ તરફ વાળવા એક વીંગ ઉતારવાનું બજેટમાં નક્કી કરાયું હતુ.

જો કે, હવે બ્રિજને જ પહોળો કરવામાં આવે તો આર.ટી.ઓ. સર્કલનું ભારણ ઘટે કે કેમ તે તપાસવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ચર્ચા કરાઇ હતી. આ અંગે સરવે કરવા માટે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને આ અંગે જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો