તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 માર્ચે ચેરિટી વોક યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | હેલ્થ અંગે અવેરનેસ કેળવાય અને જાહેર સંસ્થાઓ માટે ભંડોળ ઉભું થાય તે હેતુથી શહેરમાં 17મી વાર્ષિક ચેરિટી વોક યોજાશે.

3 માર્ચે યોજાનારી મોટીફ ટીટીઈસીની આ વોક અંતર્ગત એલડી એન્જિનીયરીંગ કોલેજથી પહેલા 4 કિમીની અને પછી 7.5 કિમીની દોડ યોજાશે. જેમાં પીઆરએલ, એલડી આર્ટસ, આઈઆઈએમ ફ્લાયઓવર, એએમએ, પાંજરાપોળ, પાસપોર્ટ ઓફિસ અને બીકે સ્કૂલથી પરત ફરવાનું રહેશે.

આ અગાઉ 16 ચેરિટી વોક યોજાઇ ચૂકી છે જેમાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વોકનો હેતુ હેલ્થ સાથે લોકોને હેલ્પ કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો