તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારથી ઠંડીમાં નજીવો વધારો થવાની શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાનમાં વધારો થયો છે. જેને કારણે વહેલી સવાર-સાંજે ઠંડક, બપોરે ગરમીનું પ્રમાણ વધતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે. 24 કલાક રાજ્યમાં ડબલ સિઝનની સ્થિતિ રહ્યાં બાદ મંગળવારથી તાપમાનમાં એકથી બે ડિગ્રીના ઘટાડાની શક્યતા છે. રવિવારે અમદાવાદમાં ઠંડા પવનથી સામાન્ય ઠંડકનો અનુભવ થયો હતો. ત્યારબાદ મહત્તમમાં 3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થતાં લોકોએ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો