તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Champion In The Mount Basketball School39s Team Basketball League 055115

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માઉન્ટ કાર્મેલ સ્કૂલની ટીમ બાસ્કેટબોલ લીગમાં ચેમ્પિયન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ| તાજેતરમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલની બાસ્કેટબોલ ટીમ સ્કીલ પ્રીમિયર લીગ બાસ્કેટબોલમાં અંડર-16 અને અંડર-14માં ચેમ્પિયન બની હતી. અંડર-14માં માઉન્ટ કાર્મેલે એકલવ્ય સ્કૂલને 34-04ના અંતરથી જ્યારે અંડર-16માં માઉન્ટ કાર્મેલ સ્કૂલે રચના સ્કૂલને 31-05ના અંતરથી માત આપી હતી. ટીમના ખેલાડીઓમાં વૈષ્ણવી પારેખ, આસ્થા વર્ડીવાલા, રેબેકા કોલાકો, કાવ્યા ડેલીવાલા, અરમીન ભમગરા, પ્રિયાંશી શાહ, રોશિની શાહ, વિશ્વા પંચાલ, રાજવી દેસાઈ, તૃષા મેહતા, અદિતી જગતાપ, મિશા બજાજ, અમૃત નૈનાની સામેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો