તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં ફેસ્ટિવિટી વીકનું સેલિબ્રેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ફેસ્ટિવિટી વીક 2019નું આયોજન હાલમાં કરાયું હતું. ઇન્ટરનેશનલ થીમ સાથે વિવિધ સ્પર્ધાઓમાં એકેડમિક અને નોન એકેડમિક ઈવેન્ટ્સ એડ કરવામાં આવી હતી. સ્કીટ, સ્પોર્ટ્સ, ડાન્સ અને શેફ કોમ્પિટિશનમાં સ્ટુડન્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શેફ કોમ્પિટિશનમાં સ્ટુડન્ટ્સે બેકરી પ્રોડક્ટ્સ અને ઇન્ટરનેશનલ ક્યુઝિન રજૂ કર્યા હતા. આ ઉપરાંત મનોરંજન માટે સ્કીટ અને ડાન્સ કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો