તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Celebrating Eid In The City The Muslim Community Delivered A Message Of Peace 055037

શહેરમાં ઈદની ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ શાંતિનો સંદેશો આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેરમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છા પાઠવીને ઇદની ઉજવણી કરી હતી. અયોધ્યાના ચુકાદા બાદ ઇદ મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીએ શહેરમાં સૈહાર્દ અને શાંતિનો માહોલ જળવાઇ રહે માટે જુલૂસ કાઢવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.કમિટીના તમામ સભ્યો તેમજ મુસ્લિમ સમાજના લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો. જમાલપુર સહિત કેટલાંક સ્થળોએ મુસ્લિમ સમુદાયના લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં નાના જુલૂસ કાઢી ઇદ ઊજવી હતી.

અન્ય સમાચારો પણ છે...