તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Cbse Schools Will Apply Four Techniques To Improve The Results 055546

CBSE સ્કૂલો રિઝલ્ટ સુધારવા માટે ચાર ટેક્નિક લાગુ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી અેજ્યુકેશન (સીબીઅેસઈ) સાથે અેફિલિઅેટેડ સ્કૂલોનું અા વખતે પ્રિ-પ્રાઇમરીનું રિઝલ્ટ ગયા વર્ષની સરખામણીમાં ઓછુ અાવ્યું છે. તેને લઈને અમદાવાદ સહિત દેશની કેટલીક સ્કૂલોમાં બોર્ડ રિઝલ્ટને લઈને ચિંતા વધી છે. અા છોકરાઓનું રિઝલ્ટ સુધરે તે માટે ઈમેજિનેશન, માઈન્ડ ગેમ, પ્રિવિયસ ક્વેશ્ચ્યન અને ટૂર લેવલ ટેક્નિકનો સમાવેશ કરાયો છે.

ક્લાસરૂમ ટીચિંગમાં 4 ટેક્નિક સફળ રહેશે
ક્લાસરૂમમાં ટીચિંગને લઈને ઈમેજિનેશન, માઈન્ડગેમ, પ્રિવિયસ ક્વેશ્ચ્યન અને ટૂર લેવલ અા 4 ટેક્નિક સફળ રહેશે. તેમાં ઈમેજિનેશન અંતર્ગત બાળકોને ભણાવવા માટે સ્ટોરી ટેલિંગની મદદ લેવાશે. માઈન્ડ ગેમ અંતર્ગત કોઈ પણ ટફ ટોપિકની ટીચર્સ અેક દિવસ પહેલાં માઈન્ડ ગેમ તૈયાર કરશે. તો પ્રિવિયસ ક્વેશ્ચ્યન અંતર્ગત ટીચર્સ પહેલાં ચેપ્ટર સાથે જોડાયેલા સવાલ પૂછશે જ્યારે ટૂર લેવલમાં સ્કૂલ 15 દિવસ પહેલાં અેક ટૂર પ્લાન કરશે.

અન્ય સમાચારો પણ છે...