તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Blood Donation Camps Are Organized For The Memon Day In Juhapura 054642

જુહાપુરામાં મેમન ડે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુહાપુરાના થરાદી મેમન હોલમાં મેમન ડે નિમિત્તે ધી અહમદાબાદ થરાદી મેમન કાઉન્સિલ અને સંજીવની બ્લડ બેન્ક એન્ડ એફેરેસીસ સેન્ટર-પાલડી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. દર વર્ષે 11 એપ્રિલે ‘મેમન ડે’ની ઉજવણી થાય છે, જેના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં કમરુન્નીશા સાચોરા અને લેડીઝ વિંગનાં ચેરપર્સન તાહેરાબેન મેમન, વાઈસ ચેરપર્સન કૌશરબેન મેમન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે સંસ્થાના પ્રમુખ ડૉ. મોહમદ યાકુબ મેમન, જનરલ સેક્રેટરી મોહમદ ઈકબાલ સાચોરા અને ઉપ-પ્રમુખ બશીરભાઈ મધવાલા પણ કેમ્પમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...