તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિવર્સિટી સીડીસી ડિપાર્ટમેન્ટમાં બ્લેક ડેનું સેલિબ્રેશન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ બ્લેક કલરના કપડા પહેરી નજરે પડ્યા હતા. આ સાથે સ્ટુડન્ટસે ગેમ્સ પણ રમી હતી. આ દરમિયાન આ દિવસને યાદગાર બનાવવા માટે મોબાઈલમાં સેલ્ફી પણ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો