તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7મું પગારપંચ ન મળતાં BJ મેડિકલના તબીબોનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં સરકારી અને કોર્પોરેશન સંચાલિત 16 જેટલી મેડિકલ કોલેજોનાં 3500 જેટલાં પ્રોફેસરોને રાજ્ય સરકાર દ્વારા 2016માં 7મું પગારપંચ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ, ત્યારબાદ 10થી 12 વખત રાજ્ય સરકારેને લેખિતમાં રજૂઆતો કરવા છતાં તેનો હજુ સુધી કોઇ યોગ્ય નિકાલ લાવવામાં આવ્યો નથી. જેના વિરોધમાં અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ, એએમસી મેટ કોલેજ સહિત રાજ્યની તમામ 16 મેડિકલ કોલેજનાં પ્રોફેસરોએ હાથ પર કળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો