તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રહલાદનગરમાં બાઈકચાલકની ટક્કરથી મહિલાને ગંભીર ઈજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

થલતેજના ગોયલ ઈન્ટરસિટીમાં રહેતી ગુંજનબેન પ્રહલાદનગર પાસે એક કંપનીમા એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે. મંગળવારે સાંજે પ્રહલાદનગર ગાર્ડન પાછળ પૂરઝડપે આવતા એક બાઈકચાલકે ગુંજનબેનને ટક્કર મારતા તેઓ જમીને પટકાયા હતા. બાઈક બાઈક ગુંજનબેનની ઉપરથી પસાર થઈ જતા ગંભીર ઈજા થઈ હતી. આસપાસના પોલીસે હોસ્પિટલમાં ગુંજનબેનનું નિવેદન લીધું હતું પરંતું ગુંજનબેને ફરિયાદ કરવાની ના પાડી હતી. ત્યારબાદ આ અંગે ગુંજનબેનના ભાઈ હર્ષલે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો