તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Bhajan Manishruti Society Narayanagar Paldi Time 9 Pm At Night 024557

ભજન મણિશ્રુતિ સોસાયટી, નારાયણનગર, પાલડી સમય ઃ રાત્રે 9 વાગ્યે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આનંદ મહોલ્લો, ઘીકાંટા પોલીસ ચોકી સામે

સમય ઃ રાત્રે 9 વાગ્યે

સ્વાધ્યાય
શ્રીમદ્ રાજચંદ્રજી મંદિર જૈનનગર, પાલડી

સમય ઃ સવારે 9.45 વાગ્યે

જાગૃતિ કાર્યક્રમ
‘વ્યસનમુક્તિ’

બારોટ સમાજની વાડી, દસ્ક્રોઈ

સમય ઃ સવારે 11 વાગ્યે

સીટીએમ ચાર રસ્તા ખાતે નાગર સમાજની બેઠક યોજાઈ
અમદાવાદઃ સીટીએમ ચાર રસ્તા ખાતે ગોડવાડ નાગર સમાજની સામાન્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. આગામી વર્ષે યોજાવા જઈ રહેલા સમૂહલગ્નના આયોજન અંગે તથા શૈક્ષણિક અને સામાજિક વિકાસના વિવિધ પ્રકારના કાર્યો અંગેની ચર્ચા વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...