તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Bhagwati Vidyalaya Won 5 Golds At The State Taekwondo Championship 055104

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ભગવતી વિદ્યાલયે 5 ગોલ્ડ જીત્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપ-2020માં ભાગવતી વિદ્યાલય, બાપુનગરના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા 5 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. ભાગવતી વિદ્યાલયના ખેલાડીઓએ કુલ 8 મેડલ પોતાના નામે કર્યા હતા. વિજેતા ખેલાડીઓમાં જૈનિલ પટેલ, કૌશલ, મિત ટાંક, હાર્દિકસિંહ અને અમિત પ્રજાપતિએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટૂર્નામેન્ટમાં કેયુર પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો. પૂજા ગજ્જરે બ્રોન્ઝ જ્યારે વેદાંત પટેલે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ તમામ ખેલાડીઓએ કોચ અજીતસિંહ પંવાર પાસેથી ટ્રેનિંગ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો