તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેંગલુરુ-અમદાવાદની ફ્લાઈટ 5 કલાક સહિત 15 ફ્લાઈટ લેટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરુથી અમદાવાદ આવતી અને અમદાવાદથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ 5 કલાકથી વધુ મોડી પડતા પેસેન્જરોને હાલાકી ભોગવવી પડી હતી. વધુમાં સોમવારે અમદાવાદ આવતી જતી સ્પાઈસ જેટની 10 ફ્લાઈટ મળી કુલ 15 ફ્લાઈટ 45 મિનિટથી લઈ 5.35 કલાક જેટલી મોડી પડી હતી.

મુંબઈ અને પૂણેથી આવતી સ્પાઈસ જેટની ફ્લાઈટ 1 કલાકથી વધુ મોડી પડી હતી. જ્યારે ઈન્ડિગોની મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ પણ 4 કલાક જેટલી મોડી આવી હતી.

મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ 4 કલાક મોડી પડી
સ્પાઈસ જેટ

દેહરાદૂન-અમદાવાદ 45 મિનિટ

પટના-અમદાવાદ 1.29 કલાક

મુંબઈ-અમદાવાદ 1.10 કલાક

પુણે-અમદાવાદ 1.10 કલાક

અમદાવાદ-મુંબઈ 1.05 કલાક

બેંગલુરુ-અમદાવાદ 5.35 કલાક

અમદાવાદ-બેંગલુરુ 5.15 કલાક

અમદાવાદ-પૂણે 1.10 કલાક

અમદાવાદ-પટના 1.16 કલાક

એર ઇન્ડિયા

મુંબઈ-અમદાવાદ 51 મિનિટ

અમદાવાદ-મુંબઈ 45 મિનિટ

વિસ્તારા

દિલ્હી-અમદાવાદ 1.20 કલાક

ઇન્ડિગો

મુંબઈ-અમદાવાદ 3.55 કલાક

અમદાવાદ-મુંબઈ 1.01 કલાક

અન્ય સમાચારો પણ છે...