તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનારસની બ્યુટીમાં છે તસવીરકારનો 17 વર્ષનો અેંગલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંખમાં તપનું તેજ, નદી તટે સવારની દૈનિક ક્રિયા અને કસરતનો પોઝ આપતો આ બનારસવાસી. આ છે બનારસનો માહોલ. અમદાવાદના તસવીકાર વિવેક દેસાઈ છેલ્લા 17 વર્ષથી નિયમીત બનારસની મુલાકાત લે છે ત્યારે શહેરની આર્ચર ગેલેરીમાં ‘બનારસ-ધ બ્રિધીંગ લેગસી’ ફોટો એક્ઝિબીશન શરૂ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...