તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Be Sure To Give The Ultimatum For Filing Fees Before 27th Of September 055134

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેપ્ટમાં 27 માર્ચ પહેલાં ફી ભરવા અલ્ટિમેટ આપતા હોબાળો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સેપ્ટ યુનિવર્સિટીના બેચલર ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓને 27 માર્ચ પહેલા ફી ભરી દેવી અને જો ન ભરે તો એડમિશન રદ કરવાની ચેતવણી આપતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ આ કોર્સની ફીમાં વધારો કરવામાં આવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફીમાં ઘટાડો કરવા માગણી કરી હતી. જે તે સમયે મેનેજમેન્ટે ફી ઘટાડી આપવા માટે ખાતરી આપી હતી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં યુનિવર્સિટીએ અમને અને અમારા વાલીઓને ઇ-મેલ કરી 27 માર્ચ સુધીમાં ફી નહીં ભરે તો એડમિશન રદ કરાશે. બેચલર ઓફ ડિઝાઇન કોર્સની ફી પણ અન્ય કોર્સના જેટલી જ કરવા અમારી માગણી છે. સેપ્ટ યુનિવર્સિટીનો દાવો છે કે એડમિશન સમયે નક્કી કરેલી ફી લેવાઈ છે. ફીનું સ્ટ્રક્ચર દરેક વિદ્યાર્થીને જાણ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો