તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપુનગરના વેપારી સાથે રૂ. 10.51 લાખની ઠગાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઠક્કરબાપાનગરમાં રહેતા ચેતનકુમાર ભીમાણીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની દુકાનમાંથી વિષ્ણુભાઈ પ્રજાપતિ (પ્રિયંકા ફેબ્રિક્સ, મુંબઈ), રાજન ભાવસાર (સોની ફેશન અને રવિદીપ એન્ટરપ્રાઇઝ મુંબઈ) અને અરુણ ભાનુશાળી (મલક એન્ટરપ્રાઇઝ, ઘાટકોપર, મુંબઈ)એ રૂ.10,51,255નો કાપડનો માલ ખરીદી પૈસા ન આપી છેતરપિંડી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો