તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંગ્લાદેશીઓને આધાર કાર્ડ બનાવી આપનારા 2 પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેર કાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓને આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ બનાવી આપનાર મોહંમદ અલઅમીન મોહંમદ નૂરોઉલખાન અને યાસીનપાડા અબ્દુલકલામ પાડાની એસઓજીએ ધરપકડ કરી હતી. તેઓ રફીક મહંમદ મુલતાની અને કુલદીપ મુનીશાનંદ દુબે પાસેથી ડોક્યુમેન્ટ બનાવડાવતા હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે એસઓજીએ રફીક અને કુલદીપની વાપીથી ધરપકડ કરી છે. તેમની પાસેથી લખાણ વગરના કોરા 150 આધાર કાર્ડ, જુદી જુદી બેંકના બનાવટી સ્ટેટમેન્ટ અને સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...