તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Badruddin Shaikh Appointed Vice Chairman Of The Minority Department Of The Congress 055028

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના લઘુમતી વિભાગના વાઇસ ચેરમેન પદે બદરૂદ્દીન શેખ નિમાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા બદરૂદ્દીન શેખની અખીલ ભારતીય કોંગ્રેસના લઘુમતી વિભાગના વાઇસ ચેરમેન પદે નિમણૂક થઇ છે. નોંધનીય છે કે, અગાઉ બદરૂદીન શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લઘુમતી વિભાગના પ્રમુખ તરીકે 2018 અને 2019માં સેવા આપી ચૂક્યા છે. રાજસ્થાન વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે કોંગ્રેસ લઘુમતી વિભાગ દ્વારા કામગીરી કરી હતી. સાથે અજમેર દરગાહ કમિટિમાં પણ તેઓએ ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો