તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Badminton League Mumbai Rockets Won The Second Consecutive Win 034702

બેડમિન્ટન લીગ : મુંબઈ રોકેટ્સે સતત બીજી જીત મેળવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ રોકેટ્સ ટીમે પ્રીમિયર બેડમિન્ટન લીગમાં સતત બીજી જીત મેળવી છે. મુંબઈ ટીમે શનિવારે ચેન્નઇ સ્મેશર્સને 5-0થી હાર આપી હતી. પહેલાં પુરૂષ સિંગલ્સમાં મુંબઈ રોકેટ્સના એડર્સ એંટોનસેને ચેન્નઇ સ્મેશર્સના રાજીવ ઓસેફને 15-14, 15-11થી હાર આપી હતી. મિક્સ ડબલ્સમાં મુંબઇના કિમ જી જુંગ-પિયા જેબાડિયા બર્નાડેથે ચેન્નઇના ક્રિસ એડકોક-ગેબ્રિયલ એડકોકને 15-14, 15-14થી હાર આપી હતી. આ ચેન્નઇની ટ્રંપ મેચ હતી. એટલા માટે 1 માઇનસ પોઇન્ટ થયો હતો. મહિલા સિંગલ્સમાં ચેન્નઇની સુંદ જી હ્યુનને મુંબઈની અનુરા પ્રભુદેશાને 15-7, 15-8થી માત આપી હતી. ચેન્નઇએ માત્ર આજ મેચ જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...