તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિ.માં મતદાન અંગે જાગૃતિ અભિયાન યોજાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી : 2019ને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃત્તિ અભિયાન હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ગુજરાત યુનિવર્સિટીના સંંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત 250 કોલેજોના આશરે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને મતદાર જાગૃત્તિ અભિયાનમાં આવરી લેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના ઈનચાર્જ લાઈબ્રેરી ડો. યોગેશ પારેખ દ્વારા તમામ કોલેજોમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો