તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Attractive Returns With Tax Benefits In Long Term Equity Funds 055546

લોંગ ટર્મ ઇક્વિટી ફંડમાં ટેક્સ લાભ સાથે આકર્ષક વળતર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| મ્યુચ્યુઅલ ફંડ વેરા રાહતની સાથે લાંબે ગાળે વળતર અનેક ગણું કરી આપે તેવું સાધન છે અને લાંબા ગાળાના રોકાણકારોએ આ સાધનને પોર્ટફોલિયોમાં ઉમેરવું જોઇએ. આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ મ્યુચ્યુઅલ ફંડની લોંગ ટર્મ ઇક્વિટી ફંડમાં આ બન્ને લાભ જોવાયો છે અને તેમાં 20 વર્ષના ગાળામાં 36 ગણું વળતર જોવાયું છે. એટલે કે રૂ.એક લાખનું રિટર્ન રૂ.36 લાખનું થયું છે. અર્થલાભ ડોટકોમના અભ્યાસ અનુસાર ઉદ્યોગમાં ઇએલએસએસ યોજના અનેક ફંડો ઓફર કરે છે જેમાં આઇપ્રૂની લોંગ ટર્મ સૌથી સફળ અને વધુ વળતર આપનારી રહ્યું છે. વર્ષ 1999માં યોજના લોન્ચ થઈ હતી તેમાં ગત્ વર્ષે 20 વર્ષ પૂરા થયા અને ચક્રવૃદ્ધિ દરે 19.6 ટાનું વળતર નોંધાયું હતું. અભ્યાસ અનુસાર ફંડમાં 20 વર્ષમાં 36 ગણું વળતર જોવાયું છે. નિફ્ટી 500 ઇન્ડેક્સમાં એક લાખ સામે રૂ.13 લાખ થાય છે.

અન્ય સમાચારો પણ છે...