તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News At The Time Of Landing On The Bridge In Maninagar Four Cars Collided With Each Other 024504

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મણિનગરમાં બ્રિજ ઊતરતી વખતે 4 ગાડી એકબીજા સાથે અથડાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિકન્સ્ટ્રક્શન માટે જ્યારથી કાંકરિયા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી મણિનગરના નાથાલાલ ઝઘડા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. મંગળવારે ઝઘડા બ્રિજ પરથી ઊતરતી વખતે ચાર ગાડી એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. ખોખરાના મદ્રાસી મંદિરથી એલજી કોર્નર તરફ આવતી ગાડીઓ સિગ્નલ બંધ હોવાથી ઊભી હતી, તે વખતે ટવેરાના ચાલકે ઊભા રહેવા બ્રેક મારી હતી, પરંતુ ગાડી ઢા‌ળ પર હોવાથી તે એક કાર સાથે અથડાઈ હતી, અને આગળીની બીજી બે કરાને ઠોકર વાગતા અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો