તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

21મી સદી ટેકનોલોજીની છે તેમાં સ્ટુડન્ટ્સને કરિયર બનાવવા કહો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખ્યાતિ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રિન્સિપાલ મીટ-અપ યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ક્લાસરૂમ અને વિદ્યાર્થીઓ માટે કરિયર ઓપોર્ચ્યુનિટી કેવી હોવી જોઈએ તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 100થી વધારે સ્કૂલોના પ્રિન્સિપાલે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની વચ્ચે એવી ચર્ચા કરવામાં થઈ હતી કે, આપણે ત્યાં ડૉક્ટર, એન્જિનિયર બનવા માટે ગાઇડન્સ આપવામાં આવે છે પરંતુ આગામી સમય ટેકનોલોજી અને આઈટીનો છે. વિવિધ સોશિયલ મિડીયા તેના ઉદાહરણો છે. વિદ્યાર્થીઓને તેમાં કરિયર બનાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...