તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ લેવલની કરાટે ચેમ્પિયનશિપમાં આરવ રાજપૂતને ગોલ્ડ મેડલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | તાજેતરમાં પોરબંદર ખાતે NIHON KARATE SHUBUKAI SHITORYU INDIA દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના આરવ રાજપૂતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ફાઈટ કેટેગરીમાં 58 કિ.ગ્રા.ની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો