તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Artisans Absconding At Sony39s Rs 368 Lakh Defeat At Nawrangpura 055027

નવરંગપુરામાં સોનીનો રૂ.3.68 લાખનો હાર લઈ કારીગર ફરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોપલમાં રહેતા ચંદ્રકાંત રાણપુરાની નવરંગપુરામાં સીએન જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. તેઓએ રૂ.3.68 લાખની કિંમતની સોનાની બુટ્ટી સાથેનો 90 ગ્રામ વજનનો સોનાનો હાર જડતર કામ માટે નિમેશ સોનીને આપ્યો હતો અને 3 દિવસ બાદ જડતર કામ કરીને આપી દેવા નિમેશને કહ્યું હતુ. પરંતુ નિમેશે આજ દિન સુધી હાર પાછો આપ્યો ન હતો. જેથી ચંદ્રકાંતભાઇએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...