પીજી કોર્સની 2800 બેઠકની પ્રવેશ કાર્યવાહીની જાહેરાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિ.ની એમએસસી, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (પીજીડી), સર્ટિફિકેટ કોર્સ સહિતના કોર્સની 2800 બેઠકો પરના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. 13થી 24મે સુધી સાત પીજી સેન્ટર પરથી રૂ.175ની કિંમતની પીન અપાશે. 13થી 25મે સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગ થશે. 30મેએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે. 3 જૂને ફાઈનલ મેરિટ લિસ્ટની જાહેરાત થશે. બેન્કમાં ફી ભરીને હેલ્પ સેન્ટરથી 4થી 6 જૂન ઓરિિજનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...