તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેટલિફ્ટિંગમાં અંજલી ચાવડાને ગોલ્ડ-ચિરાગને સિલ્વર મેડલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવગઢ જોગરાણાને પણ સિલ્વર મેડલ

તાજેતરમાં વડોદરા ખાતે ફિટનેસ કાર્નિવાલમાં સ્ટેટ સિનિયર વેઈટલિફ્ટિંગ સ્પર્ઘામાં અમદાવાદના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વિવિધ કેટેગરીમાં મેડલ્સ જીત્યા હતા. 45 કિલોગ્રામ વજનવર્ગની કેટેગરીમાં અંજલી પી.ચાવડાએ શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે 64 કિલોગ્રામ વજનવર્ગની કેટેગરીમાં વૈશાલી પટેલે સિલ્વર મેડલ પર કબજો કર્યો હતો.

જ્યારે બોય્ઝની ઈવેન્ટમાં 55 કિલોગ્રામ વજનવર્ગની કેટેગરીમાં ચિરાગે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. 67 કિલોગ્રામ વજનવર્ગની કેટેગરીમાં નવગઢ જોગરાણાએ સિલ્વર મેડલ પર કબજો કર્યો હતો. જ્યારે સંજય બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. 69 કિલોગ્રામ વજનવર્ગની કેટેગરીમાં વેટ કેટેગરીમાં ભાવેશ દાભાણીએ પણ શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો