તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિયાપુર ડેમની જર્જરીત હાલત મામલે HCમાં રિટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર નજીકના અમિયાપુર ડેમની યોગ્ય દેખરેખ નહીં થતાં જર્જરીત હાલતમાં છે. આ ડેમનું રિપેરિંગ નહીં થતાં તેની કેનાલમાં સમુદ્રના પાણી ધસી આવે છે જેને કારણે આ વિસ્તારની જમીનોને નુકસાન થઇ રહ્યું છે. ત્યારે ચોમાસા પહેલા આ ડેમની યોગ્ય મરંમત થાય તેવી દાદ માગતી રિટ હાઇકોર્ટમાં થઇ છે. જે કેસમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે અમિયાપુર ડેમ માટીનો બનેલો એશિયાનો સૌથી મોટો ડેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો