• Gujarati News
  • National
  • Ahmedabad News Ahmedabad More Recently By The International Institute Of Hotel Management Young 054639

અમદાવાદ : તાજેતરમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા યંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : તાજેતરમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ દ્વારા યંગ શેફ સ્પર્ધા યોજાઈ.જેમાં ઉદગમ સ્કૂલના છ વિદ્યાર્થીઓને સ્ટેટ લેવલે વિજેતા જાહેર કરાયા હતા. સુપરમોમ્સ કુકીંગ ક્લબના ફાઉન્ડર રાગિણી શાહના દીકરી મિશ્રી શાહ આ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતાઓ હવે આગામી 10 એપ્રિલના પુણે ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. જુનિયર કેટેગરીમાં ત્રણ વિદ્યાર્થીઓ અને સિનિયર કેટેગરીમાં અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...