તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગ અસોસિયેશન અને વ્રજ ઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગ અસોસિયેશન અને વ્રજ ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના ઉપક્રમે 14થી 70 વર્ષની મહિલાઓ માટે શૂટિંગ સ્પોર્ટ્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 24 એપ્રિલ શનિવારના સવારના 8.45થી 11.30 વાગ્યા દરમિયાન આ ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ટ્રેનિંગ અમદાવાદ મિલેટ્રી એન્ડ રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન કામા હોટેલ પાસે ખાનપુર ખાતે રાખવામાં આવી છે. આ પ્રકારનો તાલીમ કાર્યક્રમ કદાચ પહેલી વખત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત વૃદ્ધ મહિલાઓ પણ આમાં ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...