તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Ahmedabad City Bronze Medal In Khelmahakumbh Hockey Competition 020136

ખેલમહાકુંભની હોકી સ્પર્ધામાં અમદાવાદ સિટીને બ્રોન્ઝ મેડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલમહાકુંભની રાજયકક્ષાની હોકી સ્પર્ધામાં અમદાવાદ સિટીની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મોડાસા ખાતે યોજાયેલી બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં અમદાવાદની ટીમે રાજકોટ સિટીની ટીમને 2-0થી હરાવી હતી. અમદાવાદની ટીમે જવલંત ભટ્ટના માર્ગદર્શન હેઠળ નોક આઉટ સ્પર્ધામાં છોટા ઉદ્દેપુર, સુરત સિટીની ટીમને હરાવી. લીગમાં તેમણે રાજકોટને 4-2થી હરાવી, સુરત ગ્રામ્યને 11-0થી અને વલસાડને 5-3થી હરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...