તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Ahmedabad Chief Of The State Including Ahmedabad On The Preceding Day Ahmedabad 020149

અમદાવાદ | ઉત્તરાયણને આગલે દિવસે અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય ચાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઉત્તરાયણને આગલે દિવસે અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય ચાર શહેરોમાં દોરીથી ઘાયલ થવાનાં કુલ 7 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 3 કેસ સુરત, 2 અમદાવાદ અને 1 કેસ વડોદરામાં નોંધાયો છે. 108નાં આંકડાઓ મુજબ, 13 જાન્યુઆરીએ સવારથી સાંજના 5.00 વાગ્યા સુધી રાજ્યમાં દોરીથી ઘાયલ થયાંનાં 7 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં મારામારીના 5, ઊંચાઇથી પડવાના-16, દાઝવાના-1, વ્હીકલ અકસ્માત-17 અને નોન વ્હીકલ અકસ્માતનાં 26 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...