- Gujarati News
- National
- Ahmedabad News Ahmedabad Advertisement Circle Association 2019 21 Appointments For Two Years Appointed 054522
અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ એસોશિએશનના 2019-21 બે વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરાઇ
ભાસ્કર ન્યુઝ | અમદાવાદ
અમદાવાદ એડવર્ટાઈઝિંગ સર્કલ એસોસિએશનના 2019-21 બે વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરાઇ છે. જેમાં પ્રમુખ પ્રશાંત પી નારેચાણીઆ, ઉપપ્રમુખ પિનલ એ. શાહ, ઉપપ્રમુખ મનીષ પી ગાંધી, સેક્રેટરી સમીર એન શાહ, સેક્રેટરી પ્રદીપ એસ મહેતા અને ખજાનચી જગત ગાંધી તથા કારોબારીના સભ્યો અજિયત આર શાહ, સંદીપ એન શાહ જગ્નેશ જે ગાંધી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે