તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News After 7 Festivals In 2 Years The Government Has Spent Rs 32 Crores Spent 055051

2 વર્ષમાં 7 મહોત્સવ પાછળ સરકારે રૂ. 32 કરોડ ખર્ચ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર | વિધાનસભામાં મહોત્સવો પાછળ કરાયેલા અંગે પુછાયેલા પ્રશ્નમાં રાાજ્ય સરકારે અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ અને કાઇટ ફેસ્ટિવલ જેવા કુલ 7 મહોત્સવો પાછળ બે વર્ષમાં 32 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું જણાવ્યું હતું, જેમાં સૌથી વધુ 16 કરોડ રૂપિયાનો ખર્ચ નવરાત્રિ મહોત્સવમાં થયો હતો.
અન્ય સમાચારો પણ છે...